PM મોદીએ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, જુઓ તસવીરો

|

May 28, 2023 | 9:35 AM

PM મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ઉદ્ઘાટન સમારોહ પૂર્વે પીએમ મોદીએ કહ્યું હતું કે નવું સંસદ ભવન દરેક ભારતીય માટે ગર્વની બાબત છે.

1 / 6
પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત  કર્યું

2 / 6
સેંગોલનો ઉપયોગ સત્તાના સ્થાનાંતરણના પ્રતીક તરીકે થતો હતો. સેંગોલ એ એક પ્રકારનો રાજદંડ છે, એટલે કે, તે દેશના શાસકના હાથમાં સત્તાની માલિકીનું પ્રતીક છે. અંગ્રેજોએ સેંગોલ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સોંપ્યું હતું.આ સેંગોલ પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં સ્થાપિત કર્યું છે.

3 / 6
નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત થઈ છે . જેમાં પીએમ મોદીએ નવા સંસદ ભવનની પૂજા- વિધી કરી હતી .

4 / 6
રાજદંડ 'સેંગોલ' સામે PM મોદીના દંડવત પ્રણામ

5 / 6
ચેન્નાઈથી આવેલા સંતોએ PM મોદીને સેંગોલ સોંપ્યો, મોદીએ કહ્યું- આઝાદીમાં તમિલોના યોગદાનને મહત્વ નહીં આપ્યું

6 / 6
 નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ સેંગોલની સ્થાપના કરી  છે. પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની જમણી બાજુ સેંગોલ સ્થાપિત કરાયું છે

Next Photo Gallery