વિદેશ જવાનો પ્લાન કરી રહ્યા છો ? તો ધ્યાનમાં રાખો આ વાત નહીં તો આવશે ઈન્કમ ટેક્સની નોટીસ

|

Aug 22, 2021 | 8:35 AM

જો તમે વિદેશ યાત્રા પર જઇ રહ્યા છો અને ઈન્કમ ટેક્સ વિભાગથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમારા માટે સમસ્યા ઉભી થઇ શકે છે.

1 / 6
આજકાલ લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. દરેક લોકો જીવનમાં એક વાર તો વિદેશ જવા જ માંગે છે. હવે તો લગ્ન બાદ હનીમૂન માટે પણ લોકો વિદેશ જવાનું પસંદ કરે છે. બની શકે છે કે તમારો પણ થોડા સમય માટે વિદેશ જવાનો પ્લાન હોય.

2 / 6
જો તમે વિદેશ યાત્રા પર જઇ રહ્યા છો અને ઈન્કમ ટેક્સ વિભાગથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમારા માટે સમસ્યા ઉભી થઇ શકે છે. તમને તે બદલ ઈન્કમ ટેક્સ વિભાગની નોટીસ પણ આવી શકે છે.

3 / 6
તમે જ્યારે બહાર જવા માંગો છો તો તમને વિદેશી મુદ્રાની જરૂર પડે છે અને તે ખરીદવા માટેની એક સીમા નિશ્ચિત હોય છે. સાથે જ જો તમે એક નિશ્ચિત લિમીટ કરતા વધુ મુદ્રા ખરીદો છો તો તેના પર આયકર વિભાગની નજર હંમેશા રહે છે.

4 / 6
IT Refund

IT Refund

5 / 6
જણાવી દઇએ કે કંપનીઓ, સંસ્થાઓ, મુદ્રા ફર્મ અને બેંકોને ફોર્મ 61A ના માધ્યમથી આયકર વિભાગને પોતાની વાર્ષિક આર્થિક ગતિવિધીઓ વિશે સૂચના આપે છે. તેમાં 10 લાખ અથવા તો તેનાથી વધુ રાશીની વિદેશી મુદ્રા ખરીદની સૂચના પણ સામેલ છે.

6 / 6
વિદેશી મુદ્રા ખરીદમાં યાત્રિકોને ચેક, વિદેશી મુદ્રા કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ સામેલ છે. એટલે 10 લાખથી વધુની ખરીદી પર તેની સુચના વિભાગને મળી જાય છે.

Published On - 8:28 am, Sun, 22 August 21

Next Photo Gallery