મલ્હાર ઠાકર અને પૂજા જોષીની હલ્દી સેરેમનીની તસ્વીરો આવી સામે, જુઓ-Photo

મલ્હાર અને પૂજાના લગ્નને લઈને સમાચાર સામે આવ્યા તે બાદથી જ બન્ને ખુબ જ ચર્ચામાં છે. તેઓના લગ્ન 26 તારીખે યોજાવાના છે એટલે કે આજે લગ્ન યોજાશે. ત્યારે ગઈકાલે બન્નેની હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની યોજાઈ હતી.

| Updated on: Nov 26, 2024 | 1:27 PM
4 / 5
આ દરમિયાન બન્ને કલાકાર ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. પીઠી દરમિયાન બન્નેએ પીડા કલરના કપડા પહેર્યા હતા. આ સાથે હલ્દી સેરેમનીમાં મલ્હાર અને પૂજા સાથે તમામ લોકોએ હલ્દી સેરેમનીમાં સંગીતના તાલે ઝૂમ્યા હતા.

5 / 5
સંગીતના વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં પૂજા અને મલ્હાર આ વીડિયોમાં ગીત ગાતા ગાતા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. મલ્હાર અને પૂજા બંને ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળ્યા હતા. તે બંને પોતાની લગ્નની તમામ રસમને ઓન્જોયમેન્ટ સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે.