AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos :મૌની રોયની આ અદાઓ જોઈને વધી ચાહકોના દિલોની ધડકન, જુઓ તસ્વીરો

સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસ્વીરોમાં મૌની રોય (Mouni Roy) ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. તો ચાલો તેમના આ ફોટા પર એક નજર કરીએ જે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 3:50 PM
Share
મૌની રોયે (Mouni Roy) તેના ઇન્સ્ટાગ્રામ પર ટ્યુબ ડ્રેસમાં ખૂબ જ સુંદર તસ્વીરો પોસ્ટ કરી છે. 'ગ્રે' રંગના ટોપમાં આ ફોટાઓને અત્યાર સુધી એક લાખ લોકોએ પસંદ કર્યા છે અને 4 હજારથી વધુ લોકોએ તેમના ફોટા પર કમેન્ટ કરી છે. મૌનીના કપડાની જેમ તેનો મેક-અપ પણ ખૂબ જ બોલ્ડ દેખાય છે.

1 / 6
મૌનીનો મેકઅપ હંમેશા તેની મહિલા ચાહકોને આકર્ષિત કરે છે. ક્લોઝઅપ ફોટામાં તેનો લૂક ઘણો સુંદર લાગી રહ્યો છે.

2 / 6
મૌનીની આ તસવીરો જોઈને તેના ચાહકોના ધબકારા વધી ગયા છે. સોશિયલ મીડિયા પર મૌનીના 19 મિલિયનથી વધુ ચાહકો છે. તાજેતરમાં જ જુબિન નૌટિયાલ સાથે તેનું નવું ગીત દિલ ગલતી કર બેઠા હૈ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.

3 / 6
ટૂંક સમયમાં મૌની રોય રણબીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.

4 / 6
મૌની રોયને સ્ટાઇલ આઇકોન પણ માનવામાં આવે છે. લોકો તેના 'રેડ કાર્પેટ લુક્સ'ની આતુરતાથી રાહ જુએ છે.

5 / 6
'ભારતીય' અને 'પશ્ચિમી' બંને શૈલીમાં મૌની રોય પોતાની જાતને શાનદાર રીતે કેરી કરે છે.

6 / 6
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">