Panchmahal : પંચમહાલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા, જુઓ Photos

|

Oct 13, 2023 | 10:29 PM

પંચમહાલના ધાણિત્રા અને ખટવા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત નાગરિકો અને વિદ્યાર્થીઓ સ્વયંભૂ સફાઈ અભિયાનમાં જોડાયા. જિલ્લામાં 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર 203 સુધી અલગ અલગ સ્થળો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઝુંબેશ હાથ ધરાશે. સ્વચ્છતા ઝુંબેશને અસરકારક બનાવવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારે નાગરીકોને અપીલ કરી છે

1 / 5
પંચમહાલના ધાણિત્રા અને ખટવા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત નાગરિકો અને વિદ્યાર્થીઓ સ્વયંભૂ સફાઈ અભિયાનમાં જોડાયા

2 / 5
પંચમહાલ જિલ્લામાં 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર 203 સુધી અલગ અલગ સ્થળો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઝુંબેશ હાથ ધરાશે

3 / 5
પંચમહાલમાં દર રવિવારે અલગ અલગ થીમ પર લોકભાગીદારી સાથે ચોક્કસ સ્થળો ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે

4 / 5
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સરકારી કચેરીઓ, ગ્રામ્ય પંચાયતો, સહિતના સ્થળોએ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે

5 / 5
સ્વચ્છતા ઝુંબેશને અસરકારક બનાવવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારે નાગરીકોને અપીલ કરી છે

Next Photo Gallery