તમે કુંભકર્ણની જેમ ઊંઘવાના શોખીન છો તો ચેતી જજો, થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

સારા સ્વાસ્થ્ય માટે આરામ ખૂબ જ જરૂરી છે. તેથી જ દરેક આરોગ્ય નિષ્ણાત વ્યક્તિને તેની ઉંમર મુજબ અલગ અલગ કલાક ઊંઘવાની સલાહ આપે છે. તેમજ જે લોકો પુખ્ત વયના હોય છે તે લોકોને દરરોજ 7 થી 8 કલાક ઊંઘવાની સલાહ આપે છે. તેનાથી દિવસભરનો થાક દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે સારી નથી.પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.તો આજે વધારે ઊંઘવાથી શું નુકસાન થાય છે તે જોઈશુ.

| Updated on: Nov 28, 2023 | 9:50 AM
4 / 5
જ્યારે તમે એક મર્યાદાથી વધુ ઊંઘો છો તો સ્વાભાવિક છે કે તમે શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકતા નથી.આવી સ્થિતિમાં પેટ અને કમરમાં ચરબી વધવી સ્વાભાવિક છે. આ પાછળથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

5 / 5
જો તમે દિવસ દરમિયાન જમ્યા પછી 2-3 કલાક ઊંઘો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. જે લોકો વૃદ્ધ અને બાળકો છો તે 48 મીનિટ સુધી આરામ કરી શકે છે.

જો તમે દિવસ દરમિયાન જમ્યા પછી 2-3 કલાક ઊંઘો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. જે લોકો વૃદ્ધ અને બાળકો છો તે 48 મીનિટ સુધી આરામ કરી શકે છે.