Oral Health: મોઢામાં દુર્ગંધ જેવી અન્ય સમસ્યા નહીં થાય, બસ રોજ ખાઓ આ વસ્તુઓ

|

Jul 24, 2022 | 5:01 PM

તમારા શરીરમાંથી નીકળતી સુગંધ કે દુર્ગંધ તમારી પર્સનાલિટી પર અસર પાડે છે. મોઢામાંથી આવતી દુર્ગંધ તમારા પેટના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેમ તમારા ખોરાકની મદદથી પણ તમારા મોઢાના સ્વાસ્થ્યમાં (Oral Health) સુધારો કરી શકાય છે.

1 / 5
તમારા શરીરમાંથી નીકળતી સુગંધ કે દુર્ગંધ તમારી પર્સનાલિટી પર અસર પાડે છે. મોઢામાંથી આવતી દુર્ગંધ તમારા પેટના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેમ તમારા ખોરાકની મદદથી પણ તમારા મોઢાના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય છે. કેટલાક ફૂડથી તમારા દાંતને ફાયદો થશે અને દાંત સ્વસ્થ રહેશે તો તમારા મોઢાની દુર્ગંધ જેવી સમસ્યાઓ દૂર થઈ શકશે.

2 / 5
ચોકલેટ પણ તમારા મોંઢાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જે ચોકલેટમાં શુગર નથી હોતી તે તમારા મોંઢાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એક રિસર્ચ પરથી જાણવા મળ્યુ છે કે, ચોકલેટ તમારા દાંતના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

3 / 5
લીલા શાકભાજી અનેક પોષકતત્વોથી ભરપૂર હોય છે. તે તમારા દાંત માટે ફાયદાકારક છે. તમે પાલક જેવા શાકભાજીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

4 / 5
તમારા દાંત માટે કેલ્શિયમ જરુરી છે અને તે દાંતોને વિટામિન ડીને કારણે મળી શકે છે. વિટામિન ડી મેળવવા તમારે ઈંડા, વટાણા જેવા ફૂડનો તમારા ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.

5 / 5
વિટામિન ડી ની સાથે સાથે વિટામિન  K2 તમારા દાંત સુધી કેલ્શિયમ પહોંચાડે છે. દૂધ જેવી ડેયરી ઉત્પાદનો તમારા શરીરમાં વિટામિન  K2ની અછત પૂરી કરે છે.

Next Photo Gallery