
ફૂલ ટેન્ક કરેલું પેટ્રોલ ડીઝલ વધુ પડતું દબાણ લાવી શકે છે, જે કારની ઇંધણ સિસ્ટમ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

દરેક કારની ઇંધણ ટાંકીમાં નિર્ધારિત ક્ષમતા હોય છે, જે કાર ઉત્પાદક દ્વારા નક્કી કરવામાં આવે છે. તે મર્યાદા સુધી ભરવું શ્રેષ્ઠ છે.

પેટ્રોલ ડીઝલ ભરતી વખતે, પંપ એટેન્ડન્ટને પ્રથમ ઓટો કટ પર ભરવાનું બંધ કરવાનું કહો.