જો તમે Google Pay નો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો, નહીં તો તમારૂ બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી!

હાલમાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે જુદી-જુદી એપનો ઉપયોગ કરે છે. જો તમે પેમેન્ટ માટે Google Pay નો ઉપયોગ કરો છો, તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ઘણી વખત આપણે એવી ભૂલો કરીએ છીએ જેનાથી નુકશાન થાય છે. તમે જાણો છો કે Google Pay સાથે લિંક કરવાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે?

| Updated on: Nov 26, 2023 | 7:10 PM
4 / 5
તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈ એપ ડાઉનલોડ કરો છો તો તેમાં Google Pay કે અન્ય કોઈ પેમેન્ટ એપ લિંક કરવી નહીં. APK દ્વારા કોઈપણ એપ ઈન્સ્ટોલ કરશો નહીં. એપને હંમેશા પ્લે સ્ટોર પરથી જ ઈન્સ્ટોલ કરવી જોઈએ. આ ઉપરાંત એપ ડાઉનલોડ કરતા પહેલા યુઝર્સના રિવ્યુ અને રેટિંગને પણ ધ્યાનથી વાંચવા જોઈએ.

5 / 5
જો તમને Google Pay પર કોઈ સમસ્યા અથવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન માટે કસ્ટમર કેર સાથે વાત કરવા માગો છો, તો ગૂગલની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તમે 1800 419 0157 પર સંપર્ક કરો.