Gandhinagar: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ, ધારાસભ્યોની ફોટોગ્રાફી કરાઇ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે સમુહ ફોટોગ્રાફીમાં તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ એક જૂની પરંપરા છે જે આજે ફરી જોવા મળી હતી.

| Edited By: | Updated on: Mar 31, 2022 | 6:41 PM
4 / 5
ગુજરાતમાં લોકશાહી પરંપરાને મજબૂત બનાવવામાં સહયોગ આપનારા સૌ ધારાસભ્યોને નીમાબેન આચાર્યએ અભિનંદન પાઠવ્યા

5 / 5
 કેબિનેટની બેઠક બાદ વિધાનસભાના તમામ ધારાસભ્યો એકઠા થયા હતા અને તેની ફોટોગ્રાફી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મંત્રીઓ અને તમામ રાજકીય પક્ષના ધારાસભ્યો તેમાં હાજર રહ્યા હતા. મહેસાણાના ધારાસભ્ય આશાબેન પટેલ અને ભીલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હોવાથી આ વખતે પણ વિધાનસભા ખંડીત થઈ હતી. આ સમુહ ફોટોગ્રાફીમાં બાકીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ એક જૂની પરંપરા છે જે આજે ફરી જોવા મળી હતી. ( Photos By- Deepak Sen, Edited By- Omprakash Sharma)