
જો કે મંગળ પર માનવી ક્યારે રહેવાનું શરૂ કરશે તે હજુ નક્કી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી 30 થી 40 વર્ષમાં મનુષ્ય આ ગ્રહ પર રહેવાનું શરૂ કરશે. આ અંગે આયોજન ચાલી રહ્યું છે.

મંગળ સિવાય બીજા પણ ઘણા એવા ગ્રહો છે, જેના વિશે એવું કહેવાય છે કે ભવિષ્યમાં મનુષ્ય ત્યાં સ્થાયી થઈ શકે છે. આમાં ચંદ્રનો પણ સમાવેશ થાય છે. ઓક્સિજન અને પાણીના સ્ત્રોતની સતત શોધ ચાલી રહી છે.