
ભલે આજે લોકોને હાથમાં ફોન રાખવાનો શોખ હોય છે અને સમય જોવા માટે તેના પર નિર્ભર બની ગયા છે. તો પણ ઘડિયાળ હંમેશા સારી લાગે છે. ઓફિસ લુકની વાત આવે ત્યારે તમારા કલેક્શનમાં ઘડિયાળ સામેલ કરવાનું ભૂલશો નહીં.

લાઇટ પર્લ જ્વેલરી તમને ઓફિસ માટે પરફેક્ટ લુક આપી શકે છે. સિંગલ પર્લ રિંગ, ડ્રોપ પર્લ ઇયરિંગ્સ અથવા નાના પર્લ ટોપ્સ અને ગળામાં મોતીનો હાર એકદમ સુંદર લુક આપે છે.

જો તમે કોઈ ઓફિશિયલ મીટિંગ માટે બહાર જઈ રહ્યા હોવ તો સિમ્પલ હૂપ ઈયરિંગ્સ સાથે લુક બનાવો. આ તમને પરફેક્ટ સ્ટાઇલિશ લુક આપશે. (photo credit source : tv 9 hindi)