
પુરણ પોળી પણ ગણેશ ચતુર્થી પર બનાવવામાં આવતી લોકપ્રિય વાનગી છે. તે ઘઉંના લોટ અથવા મેંદા માંથી બનાવવામાં આવે છે, જેને ચણાની દાળ, એલચી, ગોળ અને ઘી સાથે મિશ્રિત કરવામાં આવે છે અને પછી ગરમ પીરસવામાં આવે છે.

કરંજી ઉત્તર પ્રદેશમાં બનતી મુખ્ય મીઠાઈ છે. આમાં નાળિયેર, બદામ, કિસમિસ, કાજુ વગેરેમાંથી સ્ટફિંગ બનાવવામાં આવે છે, જ્યારે બહારનો ભાગ લોટ અને ઘીમાંથી બનાવવામાં આવે છે.

દક્ષિણમાં, ગણેશ ચતુર્થીના દિવસે રવા પોંગલ અને કોકોનટ રાઇસ પણ બાપ્પાને અર્પણ કરવામાં આવે છે.