આ દેશમાં વિદેશી ચેનલ જોવા પર થઈ શકે છે જેલની સજા, 1 ટકા કરતા પણ ઓછા લોકો પાસે છે ઈન્ટરનેટ

દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ જીવન જીવી શકે છે, પરંતુ એક દેશમાં ઘણા વિચિત્ર નિયમો છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ દેશમાં તમે તમારી ઈચ્છા મુજબ ટીવી જોઈ શકતા નથી. દેશમાં માત્ર ત્રણ-ચાર ચેનલો જ બતાવવામાં આવે છે અને તેના પર અન્ય કોઈ દેશના સમાચાર દેખાડવામાં આવતા નથી. 1 ટકાથી ઓછા લોકો પાસે ઇન્ટરનેટ છે.

| Updated on: May 21, 2024 | 1:09 PM
4 / 6
જો તમે કોઈપણ રીતે વિદેશી ચેનલોનું પ્રસારણ જોતા કે સાંભળતા પકડાઈ જાવ તો તમને સખત સજા કરવામાં આવે છે. જેલમાં પણ જવું પડી શકે છે. દેશની નબળી અર્થવ્યવસ્થા અને દુષ્કાળ વિશે કોઈ સમાચાર બતાવવામાં આવતા નથી.

5 / 6
ઉત્તર કોરિયામાં ઈન્ટરનેટ પણ નહિં જેવું જ છે. એક રિપાર્ટ અનુસાર જુલાઈ 2022 સુધી લગભગ 20,000 લોકો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા, જે ઉત્તર કોરિયાની કુલ વસ્તીના માત્ર 0.1 ટકા છે. જે વિશ્વમાં ઈન્ટરનેટનો સૌથી ઓછો આંકડો છે.

6 / 6
ઉત્તર કોરિયામાં કોઈ ન્યૂઝ પોર્ટલ પણ નથી. હજુ પણ અહીં 3જી મોબાઈલ ફોન જ છે. તમને જાણીને નવાઈ લાગશે કે સ્થાનિકો વિદેશીઓ સાથે ફોન પર વાત પણ કરી શકતા નથી.