Gujarati NewsPhoto galleryNight Hair Care: Take care of your hair in this way while sleeping at night, the problem of hair loss will disappear
Night Hair Care : રાત્રે સૂતી વખતે વાળની આ રીતે રાખો કાળજી, વાળ ખરવાની સમસ્યા થઇ જશે ગાયબ
ઘણી યુવતીઓને વાળ ખરવાની (Hair Fall ) સમસ્યા એટલે પણ હોય છે કારણ કે તેઓને રાત્રી દરમ્યાન વાળની કાળજી કેવી રીતે રાખવી તેનું પૂરતું ધ્યાન હોતું નથી. આ આર્ટિકલમાં અમે તમને તેના માટે કેટલીક ટિપ્સ જણાવીશું.
સિલ્ક ઓશીકું: વાળને પણ ત્વચાની જેમ શ્રેષ્ઠ કાળજીની જરૂર હોય છે. વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે માત્ર રેશમી ઓશીકાનો ઉપયોગ કરો. વાળ તેમાં ઘસાતા નથી, જેથી આ તકિયા પર ઓછા વાળ ખરતા હોય છે.
5 / 5
ખુલ્લા વાળ રાખીને સૂઈ જાઓઃ નિષ્ણાતોના મતે ખુલ્લા વાળમાં સૂવું વાળના સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમને ખુલ્લા વાળમાં સૂવાનું પસંદ ન હોય તો તેના બદલે સામાન્ય વાળ ઓળીને સૂઈ જાઓ. એવું કહેવાય છે કે વાળ જેટલા મુક્ત હશે તેટલું સારું રક્ત પરિભ્રમણ થશે.