આજથી બદલાઈ જશે સિમ કાર્ડ સંબંધિત આ નિયમો, પાલન ન કરવા પર થઈ શકે છે જેલ

આજના સમયમાં આપણે મોબાઈલ વગર રહી શકતા નથી. ત્યારે મોબાઇલ ફોન વપરાશકર્તાઓ માટે સિમ કાર્ડના નિયમો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1 ડિસેમ્બર, 2023થી સિમ કાર્ડ સંબંધિત નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે. જો તમે નવું સિમ ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા સિમ કાર્ડ વેચનાર છો તો આ નવા નિયમો જાણી લો.

| Edited By: | Updated on: Dec 29, 2023 | 1:02 PM
4 / 6
બલ્ક સિમ કાર્ડ : નવા નિયમોમાં સિમ કાર્ડની સંખ્યા પર મર્યાદા મૂકવામાં આવી છે. વ્યક્તિ માત્ર બિઝનેસ કનેક્શન માટે જથ્થાબંધ સિમ કાર્ડ મેળવી શકે છે અને સામાન્ય વપરાશકર્તાઓ હજુ પણ એક ID પર 9 જેટલા સિમ કાર્ડ મેળવી શકે છે.

5 / 6
સિમ કાર્ડને નિષ્ક્રિય કરવા માટેનો નિયમ : અગાઉ જણાવ્યા મુજબ, સિમ કાર્ડ હવે બલ્કમાં જારી કરવામાં આવશે નહીં અને સિમ કાર્ડ નિષ્ક્રિય કર્યા પછી, તે નંબર 90 દિવસના સમયગાળા પછી જ અન્ય વ્યક્તિને લાગુ થશે.

6 / 6
દંડ : જો સિમ વેચનારા વિક્રેતાઓ 30 નવેમ્બર સુધીમાં નોંધણી નહીં કરાવે, તો 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે અને જેલ પણ થઈ શકે છે. (Image - Freepik)

Published On - 1:00 am, Fri, 29 December 23