Maruti Dzireને ટક્કર આપવા Hondaએ લોન્ચ કરી નવી કાર, જાણો કેટલી છે કિંમત

|

Dec 04, 2024 | 5:05 PM

દેશમાં તમામ કાર કંપનીઓ એક પછી એક નવા SUV મોડલ લોન્ચ કરી રહી છે, ત્યારે કોમ્પેક્ટ સેડાન કેટેગરીની ચાહના પણ ઓછી થઈ નથી. કારણ કે હોન્ડાએ બુધવારે કોમ્પેક્ટ સેડાન કાર લોન્ચ કરી છે. ત્યારે આ લેખમાં આ કારની કિંમત અને તેના ફિચર્સ વિશે જાણીશું.

1 / 8
દેશમાં તમામ કાર કંપનીઓ એક પછી એક નવા SUV મોડલ લોન્ચ કરી રહી છે, ત્યારે કોમ્પેક્ટ સેડાન કેટેગરીની ચાહના પણ ઓછી થઈ નથી. કારણ કે હોન્ડાએ બુધવારે કોમ્પેક્ટ સેડાન કાર લોન્ચ કરી છે.

2 / 8
Hondaએ તેની એન્ટ્રી લેવલ કાર Honda Amazeનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું. કંપનીએ તેની ડિઝાઇનની સાથે તેના ઘણા ફીચર્સ પણ અપગ્રેડ કર્યા છે. તે માર્કેટમાં મારુતિ ડિઝાયર સાથે સીધી ટક્કર કરવા જઈ રહી છે.

3 / 8
Honda Amazeનું બુકિંગ શરૂ થઈ ગયું છે, આજથી ટેસ્ટ ડ્રાઈવ કરી શકાશે અને તેની ડિલિવરી આવતા મહિનાથી શરૂ થશે. કંપનીએ નવી Honda Amazeમાં એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) આપી છે.

4 / 8
નવી Honda Amazeમાં તમને 8-ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન સિસ્ટમ, વાયરલેસ કાર પ્લે અને Android Auto પણ મળશે. તેની આગળની ગ્રિલ ચોરસ આકારની છે, જે મોટાભાગે Honda Elevate જેવી છે. તેમાં આગળના ભાગમાં LED બાય-પ્રોજેક્ટર લેન્સ હેડલેમ્પ્સ અને પાછળના ભાગમાં LED ટેલ લેમ્પ્સ છે. તેમાં 416 લિટરની બૂટ સ્પેસ છે, જે પહેલા કરતા વધુ છે.

5 / 8
આ રીતે આ કાર મારુતિ ડિઝાયર કરતા થોડી વધુ પાવરફુલ છે. મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં કારની માઈલેજ 18.65 કિમી પ્રતિ લિટર અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં 19.46 કિમી પ્રતિ લિટર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

6 / 8
Honda Amazeની શરૂઆતી કિંમત 7.99 લાખ રૂપિયા છે. આ કાર 3-ટ્રીમમાં આવશે. સ્ટાન્ડર્ડ મોડલ V છે, જે મેન્યુઅલમાં રૂ. 7.99 લાખ અને ઓટોમેટિકમાં રૂ. 9.20 લાખની એક્સ-શોરૂમ કિંમતે આવે છે.

7 / 8
જ્યારે તેની VX ટ્રીમની કિંમત મેન્યુઅલમાં 9.10 લાખ રૂપિયા અને ઓટોમેટિકમાં 10 લાખ રૂપિયા છે. જ્યારે ZX ટ્રીમની કિંમત મેન્યુઅલમાં રૂ. 9.70 લાખ અને ઓટોમેટિકમાં રૂ. 10.90 લાખ છે.

8 / 8
Dezireની પ્રારંભિક કિંમત 7.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ તેમાં સનરૂફ આપ્યું છે, જ્યારે Honda Amaze સનરૂફ વિના છે, પરંતુ તેમાં ADAS સેફ્ટી સ્યુટ છે.

Next Photo Gallery