Google Maps દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ન્યુ ફીચર, જાણો તમામ માહિતી

Google Maps : ગુગલ મેપ્સ દ્વારા તાજેતરમાં એક શાનદાર ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી તમે તમારી આગામી મુસાફરી દરમિયાન કઈ જગ્યાએ કેટલો ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે, એ તમે જાણી શકશો.

| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:29 PM
4 / 5
જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે એક્સિડન્ટ એરિયામાં હોય, તો તમારા ફોનને એલર્ટ કરવામાં આવશે. અકસ્માત વિશે તમારા ફોન પર ઓડિયો-વિઝ્યુઅલ એલર્ટ આપવામાં આવશે. આ માટે તમારે MapmyIndiaની Move એપ ડાઉનલોડ કરવી પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી હતી.

5 / 5
MapmyIndiaએ આ મૂવ એપ વિકસાવવા માટે IIT મદ્રાસ સાથે જોડાણ કર્યું છે. આ એપ યુઝર્સને તેમના રસ્તાઓ પરના બ્લેક સ્પોટ વિશે એલર્ટ કરશે, જેથી ડ્રાઈવરો સાવધાન થઈ શકે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવતી વખતે આગળની મુસાફરી કરી શકે.

Published On - 11:28 pm, Sun, 10 April 22