
Anupam Mittal Net Worth: 'Shadi.com' અને 'Makan.com' સાથે 'પીપલ ગ્રુપ'ના સહ-સ્થાપક અને સીઈઓ અનુપમ મિત્તલની કુલ સંપત્તિ લગભગ 185 કરોડ રૂપિયા છે.

Namita Thapar Net Worth: 'Emcure ફાર્માસ્યુટિકલ'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપરની કુલ સંપત્તિ લગભગ 600 કરોડ રૂપિયા છે.

Aman Gupta Net Worth: ઇયરફોન, સ્પીકર્સ પ્રોડક્ટ્સ માટે પ્રખ્યાત 'boAt'કંપનીના સહ-સ્થાપક, અમન ગુપ્તા, CMO લગભગ રૂ. 700 કરોડની નેટવર્થ ધરાવે છે.

Peyush Bansal Net Worth: ઓનલાઈન ચશ્મા વેચનારી કંપની 'લેન્સકાર્ટ'ના સહ-સ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ અને પીપલ ઓફિસર પિયુષ બંસલની નેટવર્થ લગભગ 600 કરોડ છે.

Vinita Singh Net Worth: સુગર કોસ્મેટિક્સના સીઈઓ અને બ્યુટી સબસ્ક્રિપ્શન કંપની 'ફેબ બેગ'ના સહ-સ્થાપક વિનીતા સિંહની નેટવર્થ લગભગ રૂ. 59 કરોડ હોવાનું કહેવાય છે. (Story Source: Money Control, Jagran, scoopwhoop, indiaretailing, BusinessInsider.... Photo Source: SonyLiv, Lenskart, Twitter, Social Media)