બિહારના નાલંદામાં આવેલી આ યુનિવર્સિટીમાં આઠમી સદીથી 12મી સદીની વચ્ચે વિશ્વના ઘણા દેશોના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યા હતા. કહેવાય છે કે, આ યુનિવર્સિટીમાં કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ અને તુર્કીના વિદ્યાર્થીઓ આવતા હતા. આજે તે યુનિવર્સિટી ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. ચાલો વિશ્વની પ્રથમ યુનિવર્સિટી (Nalanda University History) ના ઇતિહાસ પર એક નજર કરીએ.