3 / 6
રોવરની આ શોધ એક સંયોગ હોઈ શકે, કારણ કે રોવરનું નામ યુતુ છે, જેનો ચાઈનીઝ અર્થ 'સસલું' થાય છે. Yutu 2 રોવરે ત્રણ વર્ષ પહેલાં 3 જાન્યુઆરી, 2019ના રોજ ચંદ્રની દૂર બાજુએ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવાન વોન કાર્મન ક્રેટર(Von Kármán crater)માં કામ કરતી વખતે આ પદાર્થનો ફોટો પાડી રહ્યો હતો. (CNSA)