
રજલના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં આપેલા બાયો અનુસાર રજલ ટીમ ઇન્ડિયા અને IPLની ડિજિટલ અને મીડિયા મેનેજર છે. તે છેલ્લા 8 વર્ષથી BCCI સાથે જોડાયેલી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 60 હજાર ફોલોઅર્સ છે.

ટીમ ઇન્ડિયા 10,12,14 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે T20 મેચ રમવાની છે, તો 17,19,21 ડિસેમ્બરે વન ડે મેચ થશે.જે પછી ટેસ્ટ મેચ પણ રમાશે, ત્યારે રજલ પણ તેમની સાથે જવા રવાના થઇ છે.
Published On - 1:02 pm, Wed, 6 December 23