Gujarati NewsPhoto galleryMutual Fund SIP Investors got bumper returns in Zerodha Mutual Fund Scheme Bank FD Rates
ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને મળ્યું બમ્પર રિટર્ન, બેંક FD દ્વારા 1 વર્ષમાં મળતું રિટર્ન આ સ્કીમમાં માત્ર 1 મહિનામાં મળ્યું
ઝેરોધા બ્રોકિંગ દ્વારા મ્યુચ્યુઅલ ફંડની બે સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. એક સ્કીમનું નામ છે ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ અને બીજી સ્કીમ છે ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ. ઝેરોધાની આ બંને ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે.