Health Tips : ઔષધિય ગુણોનો ભંડાર છે ગરમીમાં મળતા શેતૂર, ફાયદા જાણી આજથી ખાવાનું કરી દેશો શરુ

ઉનાળામાં ઘણા એવા ફળ છે જે સ્વાસ્થ્ય માટે દવાથી ઓછા નથી. આમાંથી એક શેતૂર છે, જે અનેક રોગોનો ઈલાજ છે. તે દેખાવમાં નાનું હોઈ શકે છે, પરંતુ શેતૂર એક ખૂબ જ અસરકારક ફળ છે. પેટ, પાચન અને ડાયાબિટીસમાં ફાયદાકારક છે.

| Updated on: Apr 15, 2024 | 7:00 PM
4 / 7
કબજિયાતમાં રાહત- શેતૂર પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે. શેતૂર ખાવાથી કબજિયાતમાં ઘણી રાહત મળે છે.

5 / 7
આંખો માટે ફાયદાકારક- શેતૂરનું સેવન આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેને ખાવાથી આંખોની રોશની વધે છે અને આંખોને નુકસાનથી બચાવવામાં પણ મદદ મળે છે.

6 / 7
વાળ તેમજ ત્વચા માટે ફાયદાકારકઃ- આજકાલ વાળ ખરવા એક સામાન્ય બાબત લાગે છે. તમને જણાવી દઈએ કે શેતૂરમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો મળી આવે છે જે ત્વચા અને વાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની સાથે તમારી ત્વચા હાઈડ્રેટેડ રાખી ચમક આપે છે શેતૂરના ફળ વાળનો કુદરતી રંગ જાળવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં પણ શેતૂરનું સેવન કરવાથી વાળ ખરતા પણ ઓછા થાય છે.

7 / 7
કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક- શેતૂર શરીરને કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. વાસ્તવમાં, પોલીફેનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા છોડ આધારિત સંયોજનો શેતૂરમાં હાજર છે, જે કેન્સરના કોષોને ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે શેતૂર કેન્સરના દર્દીઓને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવે છે.