
રોલ્સ રોયસ કુલીનન બેજ કારની કિંમત રૂપિયા 8.2 કરોડથી શરૂ થાય છે અને રૂપિયા 10 કરોડથી પણ વધુ છે. Rolls Royce Cullinan બેજ ખૂબ જ લક્ઝુરિયસ કાર છે.

રોલ્સ રોયસ કુલીનન બેજ એક અત્યંત વૈભવી કાર છે. નીતા અંબાણી પાસે આવી અનેક લક્ઝરી કાર છે તેમજ કારનો મોટો સંગ્રહ છે.