મહિન્દ્રા XUV 3X0થી લઈને Tata Nexon સુધી…આ છે 10 લાખથી પણ સસ્તી 5 પાવરફુલ SUV

|

Jun 01, 2024 | 4:20 PM

જો તમે પણ 10 લાખ રૂપિયા સુધીના બજેટમાં નવી કાર ખરીદવા માંગો છો, તો આજે અમે તમને આ પ્રાઇસ રેન્જમાં કયા પાવરફુલ SUV મોડલ્સ મળશે તેની માહિતી આપશું. આ યાદીમાં મહિન્દ્રાની લેટેસ્ટ SUV XUV 3XO થી Breeza જેવા ઘણા મોડલનો સમાવેશ થાય છે.

1 / 5
Mahindra XUV 3X0 : મહિન્દ્રાની આ લેટેસ્ટ SUV તાજેતરમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ SUVની કિંમત 7.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

2 / 5
Tata Nexon : ટાટા મોટર્સની આ પોપ્યુલર SUVની શરૂઆતની કિંમત 7,99,990 રૂપિયા (એક્સ-શોરૂમ) થી 14,79,990 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

3 / 5
Maruti Suzuki Brezza : ભારતીય બજારમાં મારુતિ સુઝુકીની આ લોકપ્રિય SUVની કિંમત 8.34 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. આ કારના ટોપ વેરિઅન્ટની કિંમત 14. 14 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

4 / 5
Nissan Magnite : Nissan Indiaની આ SUVની કિંમત 5,99,900 રૂપિયા (એક્સ-શોરૂમ)થી 10.91 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

5 / 5
Renault Kiger : આ Renault SUVના બેઝ વેરિઅન્ટને ખરીદવા માટે તમારે 5,99,990 રૂપિયા (એક્સ-શોરૂમ) ખર્ચવા પડશે, જ્યારે ટોપ વેરિઅન્ટ માટે તમારે 11,22,990 રૂપિયા (એક્સ-શોરૂમ) સુધીનો ખર્ચ કરવો પડશે.

Next Photo Gallery