
XUV400 Pro વિવિધ કલરમાં ઉપલબ્ધ છે. કારમાં આકર્ષક શાર્ક ફિન એન્ટેના પણ છે. જે એસયુવીના એકંદર દેખાવને વધુ આકર્ષક બનાવે છે. આધુનિક અને પ્રીમિયમ ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર્સ સહિત અંદરની બાજુએ પૂરતી જગ્યા છે.

XUV400ની કેબિનમાં કોપર એક્સેંટ સાથે નવી અપહોલ્સ્ટ્રી છે. XUV400 Pro રેન્જની શરૂઆતની કિંમત રૂ. 15.49 લાખ એક્સ-શોરૂમથી શરૂ થાય છે, જેમાં ત્રણ નવા વેરિયન્ટ છે.