Mahindra Thar : નવા અવતારમાં લોન્ચ થઈ મહિન્દ્રા થાર, શાનદાર ફીચર્સથી સજ્જ છે આ કાર, જાણો કેટલી છે કિંમત

નવી થારની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ થારનું અર્થ એડિશન લોન્ચ કર્યું છે, જેમાં શાનદાર ફીચર્સ અને કલર સાથે ઘણી સુવિધાઓ મળવાની છે. મહિન્દ્રા થાર સ્પેશિયલ એડિશન મૂળભૂત રીતે 'LX' પર આધારિત છે, પરંતુ તેની કિંમત તેનાથી લગભગ 40,000 રૂપિયા વધુ છે.

| Updated on: Mar 03, 2024 | 5:25 PM
4 / 7
કંપનીએ અન્ય મોડલની સરખામણીમાં ખાસ ફીચર્સ સાથે મહિન્દ્રા થાર અર્થ એડિશન લોન્ચ કર્યું છે. એક્સટીરિયરની વાત કરીએ તો, તેમાં એક્સક્લુઝિવ અર્થ એડિશન બેજ, ડેઝર્ટ ફ્યુરી (નવો સાટિન મેટ કલર), ડેઝર્ટ થીમ આધારિત ડેકલ્સ છે.

5 / 7
આ ઉપરાંત ડેઝર્ટ ફ્યુરી ઇન્સર્ટ સાથે બહારના રિયર વ્યૂ મિરર્સ, બોડી કલર્ડ ગ્રિલ્સ, થાર બ્રાન્ડિંગ ઇન્સર્ટ સાથે એલોય વ્હીલ્સ, મેટ બ્લેક મહિન્દ્રા જેવા ફીચર્સ મળે છે.

6 / 7
મહિન્દ્રા થાર અર્થ એડિશનના ઈન્ટિરિયર વિશે વાત કરીએ તો, તેમાં ડેશબોર્ડ પર ડેકોરેટિવ VIN નંબર, લેધરેટ સીટ્સ, ડ્યુન ડિઝાઈન હેડરેસ્ટ, સીડ સ્ટીચિંગ એલિમેન્ટ્સ અને સીટો પર અર્થ બ્રાન્ડિંગ, ડોર પેડ્સ પર ડેઝર્ટ ફ્યુરી થાર બ્રાન્ડિંગ, ડ્યુઅલ ટોન એસી વેન્ટ્સ, AVAC હાઉસિંગ, ગિયર નોબ પર ડાર્ક ક્રોમ એક્સેંટ જેવી સુવિધાઓ જોવા મળે છે.

7 / 7
બાકીની થાર કરતાં અર્થ એડિશનમાં કસ્ટમાઈઝ્ડ ફ્રન્ટ અને રીઅર આર્મરેસ્ટ સાથે 7D ફ્લોર મેટ્સ અને કમ્ફર્ટ કીટ જેવી એક્સેસરીઝ પણ ઓફર કરવામાં આવી રહી છે. (Image : Mahindra)