મધ્યપ્રદેશ એક્ઝિટ પોલ : મધ્ય પ્રદેશમાં કોની સરકાર બાજી મારશે ? જુઓ ફોટો
મધ્ય પ્રદેશમાં ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ જાહેર થવાનું છે. જેના પગલે મધ્ય પ્રદેશમાં કોની સરકાર બનશે તેવા પ્રશ્નો દરેકને થતા હોય છે. ત્યારે અમે તમારામાં એક્ઝિટ પોલ લઈને આવ્યા છીએ. આ એક્ઝિટ પોલમાં પોલ્સ્ટાર્ટ,મેટ્રીઝ, એક્સિસ માય ઈન્ડિયા તેમજ અનેક એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે. જેના મારફતે સરળતાથી અંદાજો લગાવી શકાય છે કે મધ્ય પ્રદેશમાં કોની સરકાર આવી શકે છે.
Disha Thakar |
Updated on: Dec 01, 2023 | 10:40 AM
4 / 5
પોલ્સ્ટાર્ટના સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 11-112 બેઠક પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ભાજપની 106-116 બેઠક પર આવી શકે છે. તો એક્ઝિટ પોલમાં BSP અને SPની શક્યતા નહિવત છે. તેમજ અધર્સની 0-6 બેઠક પર આવે તેવી સંભાવના છે.
5 / 5
મેટ્રીઝના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 97-107 બેઠક પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.તો ભાજપ 118-130 બેઠક પર આવે તેવી સંભાવના છે.