
તત્સત મુનશી અને આરોહી પટેલે ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ત્યારે આ તસ્વીરો શેમારો પરથી પણ શેર કરવામાં આવી છે. જે સાથે આરોહી અને તત્સત મુનશીને ટેગ કરવામાં આવ્યા છે.

આ પોસ્ટ આરોહીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે અને આ પોસ્ટ શેર કરતાં લખવામાં આવ્યું છે કે "પ્રેમ દોસ્તી હૈ"

અગાઉ અફવાઓ હતી કે આ બે કલાકારો એટલે કે આરોહી પટેલ અને તત્સત મુનશી ટૂંક સમયમાં જ લગ્ન કરશે! આ સાથે હાર્ટ ઈમોજી શેર કરવામાં આવ્યું છે. ત્યારે બન્નેના લગ્નની તસવીરો જોઈ ફેન્સ ખુશ થઈ ગયા છે અને આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ બન્નેને અભિનંદન પાઠવી રહ્યા છે. આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે 'અમે જાણતાં હતાં'. બીજા યુઝરે લખ્યું છે કે 'સરસ'. આ સિવાય બીજા એ લખ્યું અભિનંદન