Look A Like : આ હોલીવુડ સ્ટાર અને WWE રેસલર છે Akshay Kumarનાં હમશક્લ, તસ્વીરો જોઈને તમને પણ થશે આશ્ચર્ય

|

Jun 02, 2021 | 8:14 PM

ભારતમાં અક્ષય કુમાર (Akshay Kumar) ના ઘણા હમશક્લ છે, જ્યાં દેશભરમાં તેમની જેમ મિમિક્રી કરતા લોકોની ભરમાર છે, પરંતુ તેમનો હમશક્લ હોલીવુડમાં પણ છે. જુઓ બંનેની ખાસ તસવીરો.

1 / 6
એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર વિશ્વમાં 7 લોકો એકસરખા દેખાતા હોય છે. આવું જ કેટલાક બોલીવુડ સ્ટાર્સમાં પણ થાય છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) જેવા દેખાતા એક એવા હમશક્લ જેની તસવીરો જોઇને દરેક કહે છે કે તેમનો દેખાવ એકબીજા સાથે ખૂબ મેળ ખાય છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ડબલ્યુ. ડબલ્યુ. ઇના પ્રખ્યાત ફાઇટર શોન માઇકલની (Shawn Michaels)

2 / 6
શોન માઇકલ અને અક્ષય કુમારનો ચહેરો એકબીજા સાથે ખૂબ મળે છે.

3 / 6
શોન માઇકલ અને અક્ષય કુમાર બંને માર્શલ આર્ટના ચેમ્પિયન છે.

4 / 6
સોશિયલ મીડિયા પર ઘણી વાર બંનેની તસવીરો એક સાથે ટ્રેન્ડ પણ થાય છે. જેને આ બંનેના ફેન્સ ખૂબ પસંદ કરે છે.

5 / 6
જ્યાં શોન માઇકલ ખૂબ મોટા ફાઇટર છે. બીજી તરફ અક્ષય કુમાર એક સારા અભિનેતા છે. જે તેમની ફિલ્મોમાં કમાલનાં ફાઇટીંગ સીન કરે છે.

6 / 6
શોન માઇકલ અને અક્ષય કુમારની સ્ટાઇલ તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

Next Photo Gallery