જાન્યુઆરી મહિનામાં આ જાણીતી બેંકોની લોન મોંઘી થઈ, તમારી લોન પર શું પડશે અસર?

|

Jan 16, 2024 | 8:49 AM

જાન્યુઆરી મહિનામાં ઘણી બેંકોએ તેમની લોનના દરમાં વધારો કર્યો છે. આ બેંકોએ તેમના માર્જિનલ કોસ્ટ આધારિત લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં વધારો કર્યો છે જેના કારણે તેની સાથે જોડાયેલી લોન મોંઘી થઈ ગઈ છે. આ બેંકોમાં ICICI Bank, PNB,Bank of Baroda, Canara Bankનો સમાવેશ થાય છે.

1 / 6
જાન્યુઆરી મહિનામાં ઘણી બેંકોએ તેમની લોનના દરમાં વધારો કર્યો છે. આ બેંકોએ તેમના માર્જિનલ કોસ્ટ આધારિત લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં વધારો કર્યો છે જેના કારણે તેની સાથે જોડાયેલી લોન મોંઘી થઈ ગઈ છે. આ બેંકોમાં ICICI Bank, PNB,Bank of Baroda, Canara Bankનો સમાવેશ થાય છે. જાણો આ બેંકોએ કેટલા દરમાં વધારો કર્યો છે.

2 / 6
ICICI BAnk એ MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારો 1લી જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે. એક વર્ષ માટે MCLR 9 ટકાથી વધીને 9.1 ટકા થયો છે. તે જ સમયે 6 મહિના માટે MCLR 8.9 ટકાથી વધીને 9 ટકા થઈ ગયો છે.

3 / 6
Punjan National Bank એટલેકે PNB એ MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરો 1લી જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે. દરોમાં વધારા સાથે, એક વર્ષનો MCLR 8.65 ટકાથી વધીને 8.7 ટકા થયો છે. 6 મહિના માટે MCLR 8.55 ટકાથી વધીને 8.6 ટકા થયો છે.

4 / 6
Bank of Indiaએ MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરોમાં વધારો 1લી જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે. વધારા પછી, એક વર્ષ માટે MCLR 8.8 ટકા અને 6 મહિના માટે MCLR 8.6 ટકા છે.

5 / 6
Canara Bank એ  MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. 6 મહિના માટે MCLR 8.55 ટકાથી વધીને 8.6 ટકા થયો છે. જ્યારે એક વર્ષ માટે MCLR 8.75 ટકાથી વધીને 8.8 ટકા થયો છે.

6 / 6
Bank of Baroda એ 12 જાન્યુઆરીથી તેના MCLRમાં સુધારો કર્યો છે. એક વર્ષ માટે MCLR 8.75 ટકાથી વધીને 8.8 ટકા થયો છે. તે જ સમયે, 6 મહિના માટે MCLR 8.55 ટકાથી વધીને 8.6 ટકા થઈ ગયો છે.

Next Photo Gallery