Jokes: પત્નિએ કહ્યુ- પેલો માણસ ક્યારનો મારી સામે જુએ છે ! પતિએ એવો જવાબ આપ્યો કે ઘરવાળીની બોલતી બંધ થઈ ગઈ

|

Feb 11, 2023 | 2:33 PM

Jokes: હસવું સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે અને ઘણી બીમારીઓ શરીરને સ્પર્શતી પણ નથી. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે હસવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

1 / 5
પતિ બહાર બેસી છાપું વાંચી રહ્યો હતો. પત્ની- મેં તમારા મોબાઈલમાં કંઈક જોયું છે. છાપું વાંચીને અંદર આવજો,મારે કંઈક વાત કરવી છે. આખો દિવસ વીતી ગયો... પતિ હજી માત્ર છાપું જ વાંચે છે...!!

2 / 5
છોકરી- બેબી તું અઠવાડિયામાં કેટલી વાર શેવ કરે છે? છોકરો - હું દિવસમાં 10-20 વખત બનાવું છું. છોકરી- બેબી તું પાગલ છે.. કોણ આટલી વાર શેવ કરે છે? છોકરો- અરે હું વાળંદ છું...!!

3 / 5
પત્ની- આજે મેં તમારા માટે ડિનરમાં ખાસ વાનગી બનાવી છે. જમતાંની સાથે જ તમારી મગજની બધી ગરમી દૂર થઈ જશે. પતિ -  અચ્છા! શું બનાવ્યું છે ? પત્ની - નવરત્ન તેલના પકોડા...!!

4 / 5
પત્ની પતિ સાથે ફરવા જાય છે...  પત્ની- પેલો માણસ સતત મારી સામે જુએ છે, તમે તેને કંઇ કહો..  પતિ- ચિંતા કરમાંએ ભંગારનો વેપારી છે....

5 / 5
ગોલુ- મમ્મી, તમને એ પ્લેટની યાદ છે, જેમાં તમને હંમેશા એ વાતની ચિંતા રહેતી હતી કે એ ટૂટી ના જાય?  મમ્મી – હા, પણ આજે કેમ એની વાત કરે છે?  ગોલુ- તારી ચિંતા પૂરી થઇ ગઇ.

Next Photo Gallery