Gujarati News Entertainment Bollywood | Lakme Fashion week 2021: Shraddha Kapoor in a glamorous avatar Jalvo, fans went crazy after seeing the photos
Lakme Fashion Week 2021: શ્રદ્ધા કપૂરે ગ્લેમરસ અવતારમાં વિખેર્યો જલવો, ફોટા જોઈને ચાહકો થયા દિવાના
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha kapoor) તેમના દેખાવ માટે જાણીતી છે. તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
Share

લેક્મે ફેશન વીક 2021 શરૂ થઈ ગયું છે અને શનિવારે ઇવેન્ટમાં શ્રદ્ધા કપૂરે રેમ્પ વોક કર્યું હતું. શ્રદ્ધા (Shraddha kapoor)નો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
1 / 6

શ્રદ્ધા ડિઝાઇનર અનામિકા ખન્નાના લેબલ એક-ઓકે માટે વોક કર્યું હતું. બ્લેક કલરના ડ્રેસમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
2 / 6

શ્રદ્ધાના બ્લેક ડ્રેસમાં કટઆઉટ અને ક્રિસક્રોસ સેક્શન હતા જે ડ્રેસની સુંદરતામાં વધારો કરે છે.
3 / 6

આ ડ્રેસ સાથે, તેમણે ખૂબ જ સિંપલ મેકઅપ કર્યો હતો અને ખુલ્લા વાળ રાખ્યા હતા.
4 / 6

શ્રદ્ધાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ તેમના લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
5 / 6

લેક્મે ફેશન વીક 10 ઓક્ટોબરે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કોરોના મહામારી બાદ આ પ્રથમ ઇવેન્ટ છે જે ભવ્ય સ્તરે બની છે. આ ઇવેન્ટનું આયોજન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું છે.
6 / 6
Related Photo Gallery
પૈસા રાખજો તૈયાર ! 19 જાન્યુઆરીથી ખુલી રહ્યા આ 4 નવા IPO
ધનુષ અને મૃણાલ ઠાકુર લગ્નને લઈ ચર્ચામાં
સ્ક્રીન બંધ, ફોનનો ઉપયોગ ન કરવા છતાં બેટરી ખતમ થાય છે? તો જાણો કારણ
ટીમ ઈન્ડિયા સુપર-6 માટે ક્વોલિફાય કરનારી પહેલી ટીમ બની
સોનાના ભાવમાં આજે ફરી થયો મોટો વધારો, ચાંદીનો ભાવ પણ ઉછળ્યો
પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા પહેલા દરેક કપલે આ મેડિકલ ટેસ્ટ કરાવવો
તારક મહેતા..શોની બબીતા જી નો પ્રેમ અને લગ્ન પર મોટો ખુલાસા, જાણો
મિચેલ સેન્ટનરનો પરિવાર જુઓ
બાળકો તમને ખુશખબરી આપશે, તમે બધાનું ધ્યાન આકર્ષિત કરશો
દરરોજ લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં?
રૂપિયા 1000 ને પાર જશે શેરના ભાવ, મુકેશ અંબાણીની કંપની છે પ્રમોટર
હવે RAC ટિકિટ નહીં, 200 કિમી માટે સ્લીપર ક્લાસ માટે લઘુત્તમ ભાડું
પાંચમી વખત મોટું ડિવિડન્ડ! કપડાં ઉદ્યોગની કંપની ફરી એકવાર ચર્ચામાં
આખા વર્ષ માટેનો બેસ્ટ રિચાર્જ પ્લાન, ઓછી કિંમતમાં લાંબી વેલિડિટી
Jioનો 36 દિવસ વાળો ધમાકેદાર પ્લાન લોન્ચ,રોજ મળશે 2GB ડેટા સાથે ઘણા લાભ
WhatsApp Screenshot કોર્ટમાં પુરાવા તરીકે માન્ય છે કે નહીં?
સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ આ વસ્તુઓ જોવી છે અશુભ, જાણો અહીં
ફોનમાં બરોબર સિગ્નલ નથી આવી રહ્યું? તમે આ 5 ટ્રિક અજમાવી જુઓ
તમે તમારા રસોડામાં વાપરો છો તે કાળા મરી ભેળસેળવાળા છે?
સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો કિંમત
વહુ ફેશન ડિઝાઈનર દીકરો કાર્ટુનિસ્ટ આવો છે રાજ ઠાકરેનો પરિવાર
મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે
શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી ગોળનો હલવો
કલેક્ટરોને ફિલ્ડ વિઝીટ કરી સરકારી યોજનાનુ મોનીટરીંગ કરવા CMની તાકીદ
ન્યુઝીલેન્ડમાં PR કેવી રીતે મળશે, કેવી રીતે અરજી કરી શકાશે?
ચાંદીના ભાવમાં 32,000 રૂપિયાનો વધારો! રોકાણકારો માટે હવે આગળ શું?
Budget 2026 માં શું સસ્તું થશે અને શું મોંઘુ થશે?
શું તમે જાણો છો પારલે-જીમાં 'G' નો સાચો અર્થ?
'1 ફેબ્રુઆરી' રવિવારે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
Jioનો ધમાકેદાર પ્લાન, રુ 369માં મળશે 84 દિવસની વેલિડિટી, જાણો લાભ
કર્મચારીઓ માટે ખુશખબર! સરકાર '20 લાખ' રૂપિયાનું 'ઈન્શ્યોરન્સ' આપશે
BSNLના આ પ્લાનમાં મળી રહ્યો 5000 GB ડેટા, ₹799માં મળશે મોટા લાભ
શનિની સાડાસાતી હોવા છતા, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
વૈભવ કરતાં પણ ધુંઆધાર પ્રદર્શન કરનાર વલસાડનો ખેલાડી કોણ ?
અમેરિકાથી આવ્યા સારા સમાચાર અને 5% વધી ગયો આ IT કંપનીનો શેર
ભારતીય પાસપોર્ટ પર 55 દેશોમાં Visa-Free એન્ટ્રીને મંજૂરી
કમ્પ્યુટર નથી થઈ રહ્યું ON? તો અજમાવી જુઓ આ ટ્રિક
ગંદા નખ ભાગ્ય ખરાબ કરે છે,ગ્રહોના પ્રકોપથી ગરીબી વધશે અને બીમારીઓ આવશે
મહિલાઓને પેલ્વિકમાં કેમ દુખાવો થાય છે?
પ્રાઈવેટ ફોટો કે વીડિયો લીક થઈ જાય તો શું કરશો ? જાણો તરત હટાવવાની રીત
સોનાની તેજી પર લાગ્યો બ્રેક, ચાંદી થઈ મોંઘી, જાણો આજની કિંમત
મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો રહી ચૂક્યો છે દબદબો
પહેલો પતિ હોવા છતાં બીજા પતિથી જન્મેલું બાળક કોનું?
આજનું રાશિફળ: જો તમે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો સાવચેતી રાખવી
ઇન્ફોસિસના શેરમાં આવશે 29%નો ઉછાળો...બ્રોકરેજ ફર્મએ ખરીદવાની આપી સલાહ
મિડલ ક્લાસ અને ટેક્સપેયર માટે ખુશખબર, આ વખતે થશે ઘણા મોટા ફેરફારો
UPIથી ખોટી જગ્યાએ ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા?આ આસાન રીતે પાછા મેળવો પૈસા
હાથમાંથી આ વસ્તુઓનું પડી જવું છે અપશુકન, જીવનમાં આવે છે મુસીબતોનો પહાડ
સોના-ચાંદીના ભાવમાં તેજી, હાલ ખરીદવું કે વેચવું? એક્સપર્ટે કહી આ વાત
શિયાળામાં પેટના સારા સ્વાસ્થ્ય માટે શું ખાવું?
ચીકુની તાસીર કેવી હોય છે? તેના પોષક તત્વો અને તેના સ્વાસ્થ્ય લાભો જાણો
બાજરીમાંથી બનાવો આ 5 વસ્તુઓ, જે સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ સારી
Health : શિયાળામાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા આ વસ્તુઓ ખાઓ
મેકઅપ વગર જાહ્નવી આવી દેખાય છે, શેર કર્યો Photo
બંધ ગળામાં રાહત મેળવવા માટે 5 ઘરેલું ઉપચાર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
પૈસા રાખજો તૈયાર ! 19 જાન્યુઆરીથી ખુલી રહ્યા આ 4 નવા IPO
ધનુષ અને મૃણાલ ઠાકુર લગ્નને લઈ ચર્ચામાં
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
સ્ક્રીન બંધ, ફોનનો ઉપયોગ ન કરવા છતાં બેટરી ખતમ થાય છે? તો જાણો કારણ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા