આ છે ભારતનો સૌથી મોટો જમીનદાર, જેની પાસે છે 38 લાખ એકર જમીન

ભારતમાં જમીનને સોનું ગણવામાં આવે છે, જેનું કારણ તેની સતત વધતી કિંમતો છે. ભારતનો કુલ વિસ્તાર 32,87,267 ચોરસ કિલોમીટર છે. ત્યારે તમારા મનમાં સવાલ હશે કે, ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ? સૌથી મોટો 'જમીનદાર' કોણ છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

| Updated on: May 26, 2024 | 7:13 PM
4 / 5
વિશ્વમાં ઓછામાં ઓછા 50 દેશો એવા છે કે જેઓ ભારત સરકાર કરતા ઓછી જમીન ધરાવે છે. જેમ કે, કતાર (11,586 sqk), જમૈકા (10,991 sqk), લેબનોન (104,52 sqk), ગામ્બિયા (11,295 sqk), સાયપ્રસ (9સ251 sqk), બ્રુનેઇ (5સ765 sqk7), સિંગાપોર (726 sqk) વગેરે.

5 / 5
આ યાદીમાં કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયાનું નામ બીજા નંબરે આવે છે. જે હજારો શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોનું સંચાલન કરે છે. દેશમાં સૌથી વધુ જમીનના મામલામાં વકફ બોર્ડનું નામ ત્રીજા ક્રમે આવે છે. વક્ફ બોર્ડ દેશમાં હજારો મસ્જિદો, મદરેસાઓ અને કબ્રસ્તાનોનું સંચાલન કરે છે.

Published On - 2:44 pm, Thu, 16 May 24