ATMમાંથી તમે આટલા ટ્રાન્ઝેક્શન કરી શકો છો બિલકુલ ફ્રી, નહીં લાગે કોઈ પણ જાતનો ચાર્જ
ATMમાં એવા ઘણા ટ્રાન્ઝેક્શન થાય છે જેના માટે તમારે કોઈ ચાર્જ ચુકાવવાનો હોતો નથી. આવી સ્થિતિમાં જાણો તે ટ્રાન્ઝેક્શન કયા છે, જેના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી.