
દીપિકાની પ્રોપર્ટીની વાત કરીએ તો મુંબઈમાં તેની પાસે બે ફ્લેટ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેણે 2010 માં લગ્ન પહેલા એક ફ્લેટ લીધો હતો અને એક ફ્લેટ તેણે રણવીર સિંહ સાથે લીધો હતો.

દીપિકાને વાહનોનો પણ શોખ છે. તેની પાસે ઓડી, મર્સિડીઝ અને રેન્જ રોવર છે. આ સિવાય દીપિકાએ બ્લુ સ્માર્ટ અને ડ્રમ્સ ફૂડ જેવા ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે.