આ મંદિરના પૂજારીને મળે છે 1 લાખથી વધુ પગાર, જાણો તેમને મળતી સુવિધાઓ વિશે

વૈષ્ણોદેવી મંદિરના પૂજારીઓને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા નક્કી કરાયેલા સરકારી પગાર ધોરણ મુજબ પગાર મળે છે.

| Updated on: Apr 14, 2025 | 10:00 AM
4 / 5
મીડિયામાં તાજેતરના અહેવાલો અનુસાર, રામ મંદિરના મુખ્ય પૂજારી પંડિત મોહિત પાંડેને માસિક 32,900 રૂપિયા પગાર મળે છે, જ્યારે સહાયક પૂજારીઓને દર મહિને 31,000 રૂપિયા પગાર મળે છે. આ પગાર તાજેતરમાં વધારવામાં આવ્યો છે.

5 / 5
 પહેલા મુખ્ય પૂજારીને માસિક 25,000 રૂપિયા અને સહાયક પૂજારીને 20,000 રૂપિયા પગાર મળતો હતો. મંદિર પ્રશાસને હવે તેમાં વધારો કર્યો છે અને આ નવી રકમ નક્કી કરી છે.

Published On - 11:14 am, Sat, 12 April 25