
ફક્ત તમારી સાથે શેકેલા લવિંગ રાખો. લવિંગને સારી રીતે શેકી લો, પાવડર બનાવો અને તેને એરટાઈટ વસ્તુમાં રાખો. જ્યારે પણ તમને ઉલટી, બેચેની કે ચક્કર આવે ત્યારે આ પાવડર ચાવો. તેનાથી તાત્કાલિક રાહત મળશે. જો તમે ઈચ્છો તો તેની સાથે કાળું મીઠું પણ લઈ શકો છો. શેકેલી લવિંગમાં કાળું મીઠું ઉમેરવાથી તેનો સ્વાદ સારો આવશે અને કાળું મીઠું પણ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.

તમે લવિંગમાં કાળું મીઠું ભેળવીને ખાઈ શકો છો. આ બે વસ્તુઓથી તમને સંપૂર્ણ રાહત મળશે. આ ઉપરાંત, તમારે ચોક્કસપણે દવા અથવા અન્ય કોઈ વસ્તુની જરૂર પડશે નહીં.

આ સાથે મેડિકલમાં એક દવા પણ આવે છે, તેને પણ તમે સાથે રાખી શકો છો, જો કે એક નાનીએવી મેડિકલ કીટ પણ આવે છે તેને પણ તમે સાથે લઈને જઈ શકો છો, જેથી કોઈ ઈમરજન્સીના સમયમાં તમારા કામમાં આવે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.
Published On - 1:03 pm, Thu, 7 December 23