Katrina Airport Look: મુંબઈ એરપોર્ટ પર કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી કેટરીના કૈફ, જુઓ તસવીરો

|

Jan 26, 2022 | 7:48 AM

કેટરિના કૈફ હાલમાં માલદીવ વેકેશનથી મુંબઈ પરત ફરી છે. અભિનેત્રી એરપોર્ટની બહાર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.

1 / 5
બોલિવૂડએક્ટ્રેસ કેટરિના કૈફ  (Katrina Kaif)   માલદીવ (Maldives) વેકેશનથી મુંબઈ પરત  ફરતા એરપોર્ટની બહાર કેઝ્યુઅલ લુકમાં સ્પોટ થઇ હતી.

2 / 5
એરપોર્ટ લુક માટે એક્ટ્રેસે કેઝ્યુઅલ લુક પસંદ કર્યો હતો.એક્ટ્રેસેએ બ્લુ  જીન્સ અને  ગુલાબી ટોપ સાથે સ્નીકર્સ  કેરી કર્યા હતા.

3 / 5
કેટરિના નો મેકઅપ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે કોરોનાથી બચવા માટે ચહેરા પર માસ્ક લગાવ્યું હતું.એક્ટ્રેસે ફોટોગ્રાફર્સને ઘણા પોઝ આપ્યા હતા.

4 / 5
કેટરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલદીવના વેકેશનના ઘણા ફોટા શેર કર્યા છે. એક્ટ્રેસ બીચ લુક સાથે પક્ષીઓ સાથે રમવાનો ક્યૂટ વીડિયો પણ શેર કર્યો છે.

5 / 5
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે  તો એક્ટ્રેસ 'ટાઈગર 3'માં જોવા મળશે. આ સિવાય વિજય સેતુપતિ સાથે 'મેરી ક્રિસમસ'માં પણ નજરે આવશે. એક્ટ્રેસ સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે 'ભૂત પોલીસ'માં જોવા મળશે.

Next Photo Gallery