Karishma Tanna Wedding : શરૂ થઇ કરિશ્મા તન્નાના લગ્નની વિધીઓ, હલ્દીની તસવીરો આવી સામે
કરિશ્મા તન્ના હવે બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કરી રહી છે. બંને હવે પોતાના સંબંધોમાં એક ડગલું આગળ વધી રહ્યા છે. કરિશ્માના લગ્ન ગોવામાં થશે.
4 / 5

લોકપ્રિય ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના હવે લગ્ન કરી રહી છે. અભિનેત્રીના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.
5 / 5

કરિશ્મા બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આજે બંનેની હલ્દીની વિધિ છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.