અમૃતા અરોરાની બર્થડે પાર્ટીમાં કરીના કપૂર ખાનની ગર્લ ગેંગ એક સાથે આવી નજરે, મલાઈકા અને કરિશ્માએ કરી ખૂબ મસ્તી

|

Jan 31, 2022 | 12:09 PM

કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા ખૂબ સારા મિત્રો છે, તેઓ કોઈને કોઈ પ્રસંગ માટે એકબીજાના ઘરે આવતા જ રહે છે. અમૃતા અરોરાના જન્મદિવસ પર આખી ગર્લ ગેંગ ફરી એકઠી થઈ ગઈ છે.

1 / 5
મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાના જન્મદિવસ પર કરીના કપૂરે ખૂબ જ મસ્તી કરી. આ સાથે તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ પાર્ટીની તસવીર મૂકીને અમૃતાને જન્મદિવસની સુંદર શુભેચ્છા પણ આપી છે.

2 / 5
આ બર્થડે પાર્ટીમાં કરીના કપૂર ખાનની સાથે તેની બહેન કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને બર્થડે ગર્લ અમૃતા અરોરા પણ હાજર રહી હતી. બધાએ કેક કાપીને અને ફોટા પાડીને આ જન્મદિવસની ઉજવણી કરી હતી.

3 / 5
આ પાર્ટી દરમિયાન  ચારેય એક્ટ્રેસે તેમના માથા પર જન્મદિવસની કેપ પહેરી હતી, જે લાલ રંગની હતી. દરેક વ્યક્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ બર્થડે સેલિબ્રેશનની સુંદર તસવીરો શેર કરી છે.

4 / 5
કરીના કપૂર ખાન તાજેતરમાં જ એક પાર્ટીમાં હાજરી આપ્યા બાદ કોરોના પોઝિટિવ આવી હતી, જેના કારણે તે થોડા દિવસોથી મિત્રોથી દૂર હતી. હવે તે પાછો મૂડમાં આવી ગઈ છે

5 / 5
આ ચારેય એક્ટ્રેસ એકબીજાની ખૂબ જ નજીક છે. તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અથવા તહેવારોની ઉજવણી કરતા જોવા મળ્યા છે.

Next Photo Gallery