10મી ડિસેમ્બરે ખુલી રહ્યો છે આ SME IPO, ગ્રે માર્કેટ છે 104%

Jungle Camps India IPO: જંગલ કેમ્પ્સ ઈન્ડિયા આઈપીઓ ગ્રે માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. કંપનીના IPOનું GMP 104 ટકાના પ્રીમિયમ પર પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, આ IPO 10 ડિસેમ્બરે ખુલશે.

| Updated on: Dec 07, 2024 | 2:36 PM
4 / 6
જંગલ કેમ્પ્સ IPOનું કદ રૂ. 29.42 કરોડ હતું. કંપની IPO દ્વારા 40.86 લાખ નવા શેર જારી કરશે. આ IPOમાં ઓફર ફોલ સેલ હેઠળ કોઈ શેર જાહેર કરવામાં આવશે નહીં.

5 / 6
આ કંપની શું કરે છે?- જંગલ કેમ્પની સ્થાપના 2002માં કરવામાં આવી હતી. કંપની વાઇલ્ડલાઇફ કેમ્પ, હોટેલ્સ, મોટેલ્સ, ઇન્સ, ગેસ્ટ હાઉસ, હોલિડે હોમ્સ, હેલ્થ ક્લબ, કેટરિંગ હાઉસ અને રેસ્ટોરન્ટનું સંચાલન કરે છે. નાણાકીય વર્ષ 2024માં કંપનીની આવક 1810.61 કરોડ રૂપિયા હતી. ટેક્સ ચૂકવ્યા પછી, કંપનીએ રૂ. 359.16 કરોડનો નફો મેળવ્યો હતો.

6 / 6