ઉપરકોટ ખુલ્લો મુકાયા બાદ દરરોજ 800 થી હજાર પ્રવાસીઓ મુલાકાત લેશે આગામી દિવસોમાં આ સંખ્યા 5000 ને પાર કરે તેવી તંત્રને ધારણા છે. ઉપરકોટ માં શું શું નિહાળી શકાશે 1 અડીવાવ, 2 અનાજ ભંડાર, 3 ગાર્ડન એરીયા, 4 વોચ ટાવર, 5 પાર્થ વે, 6 ફિલ્ટરેશન ટાવર, 7 ગન પાવડર એરીયા, 8 એન્ટ્રન્સ ટાવર, 9 ઇનલેટ ટાવર,10 નવઘણ કુવો, 11 રાણક મહેલ, 12 કેનોન એરીયા, 13 બારૂદ ખાન, 14 એન્ટ્રી એક્ઝિટ ગેટ, 15 લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો