AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢ: કેશોદના Dysp જે.બી. ગઢવીનો સેવા યજ્ઞ

આવી સેવાને કારણે મન પ્રફુલ્લિત રહે છે અને કંઈ સારુ કર્યાનો સંતોષ થાય છે: Dysp જે.બી. ગઢવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 7:44 PM
Share
જૂનાગઢ જિલ્લાના કેશોદના dysp જે.બી ગઢવી સાહેબનો સેવા યજ્ઞ.  પોલીસ અધિકારી ગૌશાળા-બાળકોની સ્કુલ અને વૃક્ષોનું જતન કરે છે.

1 / 6
પોતે એક પોલીસ અધિકારી હોવા છતાં પોતાની ઓફીસ બહાર 40 જેટલી ગાયોની એક ગૌશાળા ચલાવે છે. ગાયોને કચરો પ્લાસ્ટિક વગેરે ખાતા જોઈને કરુણા ઉપજતા નવેમ્બર 2020થી કચેરી ખાતે પડતર જગ્યામાં ગૌશાળા ચાલુ કરી છે. જેમાં હાલ લગભગ 40 જેટલાં ગૌવંશ છે. તેઓ નિયમિત રીતે ગાયોની સેવા કરે છે.

2 / 6
ઝુંપડપટ્ટીના જે બાળકો રોજ સવારે ભીખ માંગવા કેશોદ મંદિરોમાં જતા તેઓ હવે સીમશાળામાં જાય છે. તેઓ ગરીબ બાળકો માટે પોતાની ઓફિસની બહાર રમત ગમતના સાધનો રાખી બાળકોને રમત રમાડે છે.

3 / 6
અધિકારી છેલ્લા ત્રણ વર્ષથી  કેશોદ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. માંગરોળ રોડ ઉપરની નવી બનેલી કચેરી ખાતે આશરે દોઢ વર્ષથી શિફ્ટ થયા છે.

4 / 6
ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને જમવાનું પૂરું પાડે છે. બાળકોને શિક્ષિત બનાવવા જે.બી. ગઢવી પોતે સાથે રહી અને સ્કૂલમાં અભ્યાસ માટે મહેનત કરે છે.

5 / 6
પોતે પ્રકૃતિ પ્રેમી પણ છે પોતાની ઓફિસના ગ્રાઉન્ડમાં 500 કરતા વધુ ગુલાબ અને અનેક પ્રકારના વૃક્ષનું વાવેતર કરી પોતે જાતે મહેનત કરે છે. સ્વાભવિક રીતે તો કેશોદના આ Dysp જે.બી. ગઢવી પરથી અન્ય પોલીસ અધિકારીઓ અને જાહેર જનતાએ શીખ લેવી ખૂબ જરૂરી છે.

6 / 6
Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">