તમિલ ફિલ્મોનો સુપરસ્ટાર છે જીવા, રણવીર સિંહની ’83’માં શ્રીકાંતની ભૂમિકા ભજવીને જીતી લીધું બધાનું દિલ

લોકપ્રિય તમિલ એક્ટર જીવાએ તેના પિતા આર.બી. ચૌધરીની ફિલ્મ Aasai Aasaiyaiથી ડેબ્યૂ કર્યું હતું. જીવા તમિલ ફિલ્મોનું મોટું નામ છે અને તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 9:18 AM
હાલમાં જ એક્ટરે ફિલ્મ '83' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં તેણે ક્રિકેટર કૃષ્ણા શ્રીકાંતનું પાત્ર ભજવ્યું હતું. જીવાના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

1 / 5
એક્ટર અમર ચૌધરી જીવા તરીકે પ્રખ્યાત છે. તે એક મહાન એક્ટર હોવાની સાથે સાથે એક મહાન નિર્માતા પણ છે. તે તમિલ સિનેમાનું મોટું નામ છે. તમને જણાવી દઈએ કે અભિનેતાએ વર્ષ 1991 માં બાળ કલાકાર તરીકે તેની કરિયરની શરૂઆત કરી હતી.

2 / 5
જીવાએ તેના પિતા આરબી ચૌધરીની ફિલ્મ Aasai Aasaiyai થી ડેબ્યૂ કર્યું હતું. જણાવી દઈએ કે શિવાજી ગણેશન પછી જીવા એકમાત્ર તમિલ એક્ટર છે જેને સાયપરસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો છે.

3 / 5
જીવાએ રામ, દિશાયુમ, કટરાધુ થમિઝ, શિવ મનસુલા શક્તિ, કો જેવી હિટ ફિલ્મો આપી છે. કો ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

4 / 5
જીવાની પર્સનલ લાઇફ વિષે વાત કરીએ તો તેણે વર્ષ 2007માં તેની મિત્ર સુપ્રિયા સાથે લગ્ન કર્યા હતા. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">