જાહ્નવી કપૂર વ્હાઇટ કોર્સેટ ક્રોપ ટોપમાં થઇ સ્પોટ, સમરને કરો બીટ આ કૂલ લૂક સાથે

|

May 04, 2022 | 10:09 AM

આજે એ વાતમાં કોઈ જ શંકા નથી કે દિવંગત મહાન અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર, (Janhvi Kapoor) જે આજે એક સફળ અભિનેત્રી બની ચુકી છે. તે એક ફેબ્યુલસ દિવા છે. જાન્હવી તેના તમામ પોશાકમાં બેહદ ખૂબસૂરત લાગે છે. પછી ચાહે, સાડીથી લઈને બીચવેરથી લઈને બોડીકોન ડ્રેસ અને બ્રાઇડલ સ્યુટ્સ સુધી, એવું કંઈ જ નથી, કે જેમાં તેણી સારી દેખાતી ન હોય.

1 / 6
તાજેતરમાં, 'રૂહી' ફેમ અભિનેત્રીને સ્પોટ કરવામાં આવી હતી. તેણી સ્લીવલેસ વ્હાઇટ કોર્સેટ ટોપ અને બેગી પેન્ટમાં જોવા મળી હતી. આ કૂલ & કેઝયુઅલ લૂકમાં જાહ્નવી કપૂર ખુબ જ આકર્ષક લાગતી હતી.

2 / 6
જાહ્નવી કપૂરે તેનો આ લુક ખુબ જ સિમ્પલ રાખ્યો હતો. તેણીએ કોઈ મેકઅપ કર્યો ન હતો, તેમ છતાં તેની ત્વચા તેજસ્વી અને સુંદર દેખાતી હતી. જાહ્નવી કપૂર તેની બ્રાઇટ સ્કિન માટે ફેશનિસ્ટાની પ્રિય ઇન્સ્પિરેશન છે.

3 / 6
જાહ્નવી કપૂરને પાપારાઝી દ્વારા સફેદ ક્રોપ ટોપ અને સફેદ લૂઝ જીન્સમાં સ્પોટ કરવામાં આવી હતી. જો તમે પણ આ કાતિલ ગરમીમાં 'કૂલ' દેખાવા માંગો છો તો બેશકપણે તમે આ શાનદાર લૂક કેરી કરી શકો છો.

4 / 6
જાહ્નવી કપૂરે આ ચિક કેઝયુઅલ લૂક નાઇકી બ્રાન્ડના રેડ એન્ડ વ્હાઇટ જોર્ડન શૂઝથી કમ્પ્લીટ કર્યો હતો. જે આ ઓલ વ્હાઇટ લૂકમાં 'પૉપ ઓફ કલર' જોવા મળ્યો હતો.

5 / 6
જાન્હવી કપૂરે તેની હેરસ્ટાઇલ માટે વેવી હેર લૂક પસંદ કર્યો હતો. જે આ સિમ્પલ લૂકમાં એક આકર્ષણ પેદા કરે છે.

6 / 6
જાહ્નવી કપૂરે બહાર નીકળતી વખતે પાપારાઝી તરફ હાથ ઊંચો કર્યો હતો. તેણી જયારે કારમાં બેઠી ત્યારે તેણી મિલિયન-ડોલર સ્મિત ફ્લેશ કરતી જોવા મળી હતી.

Published On - 10:03 am, Wed, 4 May 22

Next Photo Gallery