જામનગર: રોજગાર ભરતી મેળા કાર્યક્રમમાં રીવાબાએ કરી તેમના સપનાની વાત- જુઓ તસ્વીરો

|

Dec 13, 2023 | 9:24 PM

જામનગર: જામનગરમાં જિલ્લાકક્ષાના રોજગાર ભરતી મેળાનુ આયોજન થયુ. મદદનિશ નિયામકની કચેરી અને ધારાસભ્યના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના મેગાજોબફેરનું આયોજન કરવામાં આવ્યુ જેમા રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા.

1 / 5
જામનગરમાં મદદનિશ નિયામક રોજગાર કચેરી અને ધારાસભ્યના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રોજગાર ભરતીમેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમા નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદાવારોની પસંદગી કરવામાં આવી.

2 / 5
આ પ્રસંગે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ તેમની કારકિર્દી અંગે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે મે મિકેનિકલ એન્જિનિયરીંગ કર્યુ છે.

3 / 5
રીવાબા જાડેજાએ વધુમાં જણાવ્યુ કે મારે દેશસેવા માટે ઍરફોર્સમાં જવાની ઈચ્છા હતી પરંતુ ત્યાં તો મારી સગાઈ થઈ ગઈ અને ઍ ફિલ્ડમાં ન જઈ શકી. તેમણે કહ્યુ મે ઍરફોર્સની રિટન પણ ક્રેક કરી લીધી હતી.

4 / 5
રિવાબાએ પ્રથમવાર પોતાની સગાઈની વાત કરી અને ઍરફોર્સમાં જવાનુ સપનુ હતુ તે અંગે પણ જણાવ્યુ. તેમણે કહ્યુ જ્યારે એક દરવાજો બંધ થતો હોય છે ત્યારે બીજા અનેક દરવાજાઓ ખુલી જતા હોય છે.

5 / 5
જામનગરમાં આયોજિત મેગા જોબ ફેરમાં 33 કંપની સહભાગી થઈ, 560 બેરોજગારોને રોજગારીની તક મળશે. મોટી સંખ્યામાં યુવાઓ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Photo Gallery