શું અમીષા પટેલ પ્રેગ્નેન્ટ છે? મોનોકિનીમાં શેર કર્યા ફોટો તો પેટ જોઈ લોકો થયા કન્ફ્યુઝ

અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર બે વીડિયો અને એક ફોટો પોસ્ટ કર્યો. તસવીરમાં અમીષાને જોઈને લોકોએ તેની પ્રેગ્નેન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.

| Updated on: Apr 19, 2025 | 1:50 PM
4 / 7
આ ઉપરાંત ઘણા ચાહકોએ અમીષાની પ્રશંસા કરી અને તેની ફેશનની પ્રશંસા કરી છે. કેટલાકે તેણીને 'ખૂબસૂરત' કહી, તો કેટલાકે તેણીને 'હોટી' કહી છે.(Photo credit-instagram)

5 / 7
અમીષા પટેલ સૌથી પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે જે હંમેશા પોતાની ફેશન અને સ્ટાઇલથી દર્શકોને પ્રભાવિત કરે છે. તાજેતરમાં, અમીષા દુબઈમાં એક ભવ્ય જન્મદિવસની પાર્ટીમાં પણ જોવા મળી હતી.(Photo credit-instagram)

6 / 7
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે જાન્યુઆરીમાં, અમીષા પટેલ અને ઋતિક રોશનની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. (Photo credit-instagram)

7 / 7
તે પહેલા ગદર 2માં જોવા મળી હતી તેમાં પણ તેનો રોલ ખુબ જ પસંદ કરવામાં આવ્યો અને તે ફિલ્મ પણ બ્લોક બસ્ટર રહી હતી.