3 / 7
Anya Polytech NSE SME- કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 13 થી 14 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ 1000 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રોકાણકારોએ 1,40,000 રૂપિયાની શરત લગાવવી પડશે. આ IPOનું કદ 44.80 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, IPO 30 ડિસેમ્બરે બંધ થઈ રહ્યો છે.